તેલંગાણાના સૂર્યપેટમાં એક જાહેર રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેલંગાણામાં ભાજપ સામે લડી રહેલી બંને પાર્ટીઓનો ઉદ્દેશ્ય તેલંગાણાના લોકોનું ભલું કરવાનો નથી. કેસીઆર તેમના પુત્ર કેટીઆરને મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને સોનિયા ગાંધી ઈચ્છે છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. આ બંને પરિવારવાદી પાર્ટીઓ છે. તે તેલંગાણાનું ભલું નહીં કરી શકે.

તેલંગાણામાં ભાજપની સરકાર બનશે તો મુખ્યમંત્રી ઓબીસી કેટેગરીના હશે: અમિત શાહ

તેલંગાણાના સૂર્યપેટમાં એક જાહેર રેલીને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેલંગાણામાં ભાજપ સામે લડી રહેલી બંને પાર્ટીઓનો ઉદ્દેશ્ય તેલંગાણાના લોકોનું ભલું કરવાનો નથી. કેસીઆર તેમના પુત્ર કેટીઆરને મુખ્યમંત્રી બનાવવા માંગે છે અને સોનિયા ગાંધી ઈચ્છે છે કે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે. આ બંને પરિવારવાદી પાર્ટીઓ છે. તે તેલંગાણાનું ભલું નહીં કરી શકે.

Continue Reading
Union Home Minister Amit Shah: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના આર્થિક વિકાસની સાથે 60 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનું સૌથી મોટું કામ છે. શાહે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બની ગયું છે. કેન્દ્ર સરકારે તેના નવ વર્ષના કાર્યકાળમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

ગૃહમંત્રી અમીત શાહે તેમના સંસદીયની મતવિસ્તાર કરી મુલાકાત, કર્યા વિકાસના કામોના શિલાન્યાસ

Union Home Minister Amit Shah: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની પ્રશંસા કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશના આર્થિક વિકાસની સાથે 60 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવાનું સૌથી મોટું કામ છે. શાહે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી આર્થિક મહાસત્તા બની ગયું છે. કેન્દ્ર સરકારે તેના નવ વર્ષના કાર્યકાળમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે.

Continue Reading
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભાજપના પીઢ નેતા, રાજસ્થાનના પૂર્વ મૂખ્યમંત્રી તેમજ દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરો સિંહ શેખાવત સાથેની તેમની જૂની યાદો સોશિયલ મીડિયા સાઇટ X પર શેયર કરી હતી. આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરો સિંહ શેખાવતની 100મી જન્મજયંતી છે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ભૈરો સિંહ શેખાવતની 100મી જન્મજયંતીએ પીએમ નરેન્દ્ર મોદીએ યાદ કર્યા જૂના સંસ્મરણો