વાવાઝોડું અરબી સમુદ્રમાં ભેજ લાવશે, ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશેઃ અંબાલાલ પટેલ
Ambalal Patel Forecast: ગુજરાતમાં 7 ડિસેમ્બરથી ઠંડી વધશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. Ambalal Patel Forecast: ચક્રવાત મિચોંગ તમિલનાડુથી આંધ્રપ્રદેશ પહોંચી ગયું છે. મિચોંગે તમિલનાડુ અને ખાસ કરીને રાજધાની ચેન્નાઈમાં ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાને લઈને પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે મોટું નિવેદન આપ્યું છે. 12 ડિસેમ્બર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થશેઃ […]
आगे पढ़ें