વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે હરાવીને ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. હવે ઓસ્ટ્રેલિયાનો મહાસંગ્રામ ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પહોંચેલી યજમાન Team India સાથે થશે.

World Cup: અમદાવાદમાં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે ‘મહાસંગ્રામ’

વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને 3 વિકેટે હરાવીને ફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી લીધી છે. હવે ઓસ્ટ્રેલિયાનો મહાસંગ્રામ ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પહોંચેલી યજમાન Team India સાથે થશે.

आगे पढ़ें
ભારતે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે, હવે તેનો સામનો અન્ય સેમિફાઇનલના વિજેતા ઓસ્ટ્રેલિયા અથવા દક્ષિણ આફ્રિકા સામે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે

World Cupની અસર, અમદાવાદમાં હોટલના ભાડામાં અધધધ વધારો

ભારતે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે, હવે તેનો સામનો અન્ય સેમિફાઇનલના વિજેતા ઓસ્ટ્રેલિયા અથવા દક્ષિણ આફ્રિકા સામે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે

आगे पढ़ें

Ahmedabad : ફિલ્મની સ્ટોરીને પણ ટક્કર મારે એવી ‘ક્રાઇમ સ્ટોરી’

Ahmedabad : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. આ હત્યામાં સનસનીખેજ ખુલાસો થયો છે. પોલીસે કહ્યું, કે વર્ષો પહેલા એક શખ્સની હત્યા કરાઇ હતી. આ હત્યા વીમાના 80 લાખ રૂપિયા મેળવવા માટે કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું, કે આરોપીની ધરપકડ બાદ જેલ ભેગો કરી દીધો છે.

आगे पढ़ें

શું કોરોનાને હાર્ટ એટેક સાથે સંબંધ છે? ડોક્ટરોએ આપી A to Z માહિતી

રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને લઈ અમદાવાદમાં ‘હૃદયની વાત દિલથી કરીએ’ પ્રેસ કોન્ફરન્સ-2023 યોજાઈ હતી. જેમાં અમદાવાદના પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયને લગતા રોગ, યુવાઓમાં હૃદય રોગ સંબંધિત બાબતો, કાળજી, સાર-સંભાળને લગતી બાબતો અને હૃદય રોગ બાબતે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

आगे पढ़ें

Ahmedabad : સાયન્સ સિટી ખાતે ઉમેરાયું વધું નજરાણું

Ahmedabad News : અમદાવાદના સાયન્સ સીટી ખાતે વધુ એક નજરાણું ઉમેરાયું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સીટી, અમદાવાદ ખાતે નવીનીકરણ પામેલા આકર્ષક મલ્ટિમિડીયા લેસર એન્ડ ફાઉન્ટેનનું લોકાર્પણ કર્યું છે.

आगे पढ़ें