આ વિવાદ અહીં પૂરો થયો: જયરાજસિંહ
પરસોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં સામે કરેલી ટિપ્પણી ભાદ ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે ત્યારે મામલો શાંત પાડવા ગામમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી છે. જયરાજસિહનાં સ્થિત ગણેશગઢ ફાર્મહાઉસ ખાતે સમાજનાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો આ બેઠકમાં સામેલ થયા હતા. બેઠક શરૂ થયા બાદ સાંજના ૭ વાગ્યે રૂપાલા બેઠકમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી.
આ પણ વાંચો – હજુ પણ થઈ શકે છે Paytm-FasTagથી ટોલની ચૂકવણી, જાણો કઈ રીતે?
ક્ષત્રિયોની બેઠકમાં સાંજે પહોંચેલા રૂપાલાએ ફરીવાર માફી માગતા જણાવ્યું હતું કે, હું મારી વાત શરૂ કરું એ પહેલા મને જે ફિલિંગ આવી છે એ વ્યક્ત કરી દઉં પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. અત્યાર સુધી જે ચાલ્યું અને અત્યારે હું આવું એવી મારે જયરાજસિંહભાઈ સાથે વાત થઈ હતી
કે, તમારે જ વાગ્યે પહોંચવું એવી વાત થઈ હતી. હું ચૂંટણીસભામાં જતો હોવ અને ઢોલ-નગારા સાથે મારું જે સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ન શકે, એ શક્ય જ નથી. મિત્રો મને એક વામી એવો મોટો રંજ છે કે, મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી જિંદગીમાં માઁ લોક નિવેદન કર્યું હોય અને તેને પાછું ખેંલી લીલ કોઈ રેકોર્ડ એક અનઆયોજીત કાર્યક્રમમાં કરશન સાગઠીયાના ભજનમાં ગયા હતા, એમાં થયેલા ઉચ્ચારણથી મારી પાર્ટીને મારા કારણે વારો આવ્યો જયરાજસિંહજી એનાથી મોટો કોઈ અફસોસ નથી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માગું છું. આ મારી સતિ છે અને હું જ જવાબદાર છું. મારા કારણે પાંચ ક્ષત્રિયોને કારણે નુકસાની સહત કરવાનો વારો આવે એવું હું ઈચ્છતો નથી. અમારા સમર્થનમાં આવેલા છે એ મનાવીને