ના બોલવાના ના ગુણ તો શું બોલવામાં ગુણ નથી?

Shivangee R Khabri Media Gujarat “બોલે એના બોર વહેંચાય?” આ બાબતમાં ઉમેરો કરવા માટે, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં બોલવું જરૂરી છે. બોલવાના વિષય પર આપણી વાતો એકબીજાથી વિરોધાભાસી છે. એક કહેવત છે કે “ના બોલ્યામાં નવ ગુણ“. બીજી કહેવત કહે છે “ભેંસ આગળ ભાગવત“. ત્રીજો કહે છે, “બોલે એનાં બોર વેચાય” અને હું […]

Continue Reading

શું આપ બાળક ને સાચો પ્રેમ કરો છો? તો આ કરતા અચકાજો

Shivangee R Khabri Media Gujarat સોશિયલ મીડિયા પર બાળકની તસવીરો કાળજીપૂર્વક પોસ્ટ કરો, તેનાથી મોટું નુકસાન થઈ શકે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા બાળકોની તસવીરો સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને તમે કોઈ રીતે તેમની સુરક્ષા સાથે ખેલવાડ કરી રહ્યા છો. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ તમારા દ્વારા મનોરંજન માટે પોસ્ટ કરવામાં […]

Continue Reading

જલારામ બાપા અડીખમ હતા અને રહેશે

Shivangee R Khabri Media Guajarti જલારામ બાપા કેટલા ઉદાર હતાજ્યારે પણ કોઈ સંત મહાત્મા જલારામના આંગણે આવે છે અને કહે છે, “હે, જલારામ, મેં સાંભળ્યું છે કેજલારામ બાપા જયારે આંગણે આવ્યા હોય તેને ભૂખ્યા જવા દેતા નથી..”અને એ પરિસ્થિતિ વિશે જરા વિચારો, કે એક સાધુ મહાત્મા આંગણામાં આવે છે અને કહે છે, મારે જમવું નથી.. […]

Continue Reading

નસીબમાં હોય એ કોઈના રૂપમાં મળી જ જાય છે

Shivangee R Khabri Media Gujarat “બેટા, ભૂખ લાગી છે કશું છે જમવામાં?” બપોરના ત્રણ વાગ્યા હતા. રામેશ્વર બાબુ એ રૂમમાંથી વહુ ને કહ્યું. “આ ખાવા માટેનો કોઈ સમય છે? 11 વાગે તમને દૂધ અને દલીયા આપ્યા હતા,અત્યારે ત્રણ વાગ્યા છે શાક રોટલી બનાવ્યા હતા તે પૂરા થઈ ગયા છે. ખાવા સિવાય તમને કંઈ બીજું કામ […]

Continue Reading

નીતિ હશે સાચી તો ઈશ્વર પણ સાથ આપશે

Shivangee R Khabri Media Gujarat માલીની ઉંમર ૧૭ વર્ષની હતી. માલી એના મમ્મી પપ્પા સાથે અમદાવાદ પાસે એક ગામડામાં રહે છે. માલી ના પપ્પા સુંદર જી ને ખેતીનું કામ કાજ હતું. ખેતીના કામ માંથી થોડું ઘણું કમાય એને પોતાનું જીવન જીવે. સુંદર જી ખૂબ મહેનત કરતા હતા અને પોતાના પરીવાર ને અતિશય પ્રેમ કરતા હતા. […]

Continue Reading