ભાજપની લોકસભાની બીજી યાદી જાહેર…કોણ જીત્યું લોટરી…કોની ટિકિટ કપાઈ?

જ્યારે પ્રથમ યાદીમાં તેમનું નામ ન હતું ત્યારે તેમના પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. મનોહર લાલ ખટ્ટરને કરનાલથી ટિકિટ મળી છે.

Continue Reading

સીએમ કેજરીવાલે CAA પર વાત કરી

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમ- 2019 લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ત્યાર બાદ ચૂંટણીનું વાતાવરણ વધુ ગરમાયું છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

Continue Reading

Paytmને RBI પાસેથી વધુ રાહતની આશા નથી, NPCI આ ભેટ આપી શકે છે

તૃતીય-પક્ષ એપ્લિકેશન પ્રદાતા શું છે?
એજન્સીના રિપોર્ટ અનુસાર, જો Paytmનું થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર લાયસન્સ મંજૂર થઈ જશે, તો ગ્રાહકો Paytm એપ દ્વારા પેમેન્ટ કરવાનું ચાલુ રાખી શકશે. Paytmનું બેંકિંગ યુનિટ બંધ થઈ જશે, પરંતુ લોકો Paytm પર અન્ય બેંક એકાઉન્ટ સાથે જોડાયેલા UPI પેમેન્ટ ચાલુ રાખી શકશે.

Continue Reading

ખુલ્લા કાનથી સાંભળો, અરુણાચલનો દરેક વ્યક્તિ મોદીનો પરિવાર

જ્યારે દેશની સરહદો પર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈતું હતું ત્યારે કોંગ્રેસ સરકાર કૌભાંડોમાં વ્યસ્ત હતી અને દેશની સુરક્ષા સાથે રમત કરી રહી હતી.

Continue Reading

ભોપાલના મંત્રાલય બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી, લોકો અંદર ફસાયા

પરંતુ આગ લાગતા જ ઈમારતની અંદર કાળો ધુમાડો ફેલાઈ ગયો હતો. ધુમાડાને કારણે કશું દેખાતું ન હોવાથી લોકોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી હતી.

Continue Reading