ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા તમામ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 400 કલાક પછી, મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે શ્રમિકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ. લગભગ પોણા નવ વાગ્યા સુધીમાં તમામ 41 શ્રમિકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Uttarkashi Tunnel: મિશન સિલક્યારા ટનલ થયું સફળ, 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા

ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા તમામ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. 400 કલાક પછી, મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે શ્રમિકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ. લગભગ પોણા નવ વાગ્યા સુધીમાં તમામ 41 શ્રમિકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Continue Reading
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલમાં 17 દિવસથી ફસાયેલા કામદારોને હોસ્પિટલ લઈ જવા માટે બનાવવામાં આવ્યો ગ્રીન કોરિડોર, 41 એમ્બ્યુલન્સ તૈયાર

Uttarkashi: મહેનત લાવશે રંગ, જલ્દી બહાર આવશે ટનલમાં ફસાયેલા કામદાર

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલમાં 17 દિવસથી ફસાયેલા કામદારોને હોસ્પિટલ લઈ જવા માટે બનાવવામાં આવ્યો ગ્રીન કોરિડોર, 41 એમ્બ્યુલન્સ તૈયાર

Continue Reading

“તુ શું, તારો બાપ પણ મને બહાર નીકળતા નહિ રોકી શકે” : ઓવૈસી

Telangana Election 2023 : 30 નવેમ્બરે તેલંગાણા વિધાનસભા ચૂંટણી (Telangana Assembly Elections) માટે મતદાન થવાનું છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ, BRS અને AIMIM અંત સુધી એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.

Continue Reading

ચીનમાં રહસ્યમયી બિમારીને લઈ ભારતના ડોક્ટર્સે આપી ખાસ સલાહ

China Mystery Disease: ચીનમાં ફેલાઈ રહેલી રહસ્યમય બિમારીને લઈ આખા વિશ્વમાં ચિંતાનો મહોલ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને World Health Organization) પણ આ મામલે ચીન પાસે માહિતી માંગી છે. પરંતુ ચીનનું કહેવું છે કે આ બિમારી (Disease) ગંભીર નથી. જ્યારે ભારતીય ડોક્ટરો આ બિમારીને લઈ ચેતવણી આપી રહ્યાં છે.

Continue Reading

5 સૌથી સસ્તા માર્કેટ, ઓછા બજેટમાં કરો ધૂમ ખરીદી

India’s cheapest market : શોપિંગ (Shoping)ના શોખીન લોકો હંમેશા વિવિધ માર્કેટની મુલાકાત લેતા રહેતા હોય છે. ત્યારે ભારતના કેટલાક માર્કેટ પોતાની ખાસિયતને લઈ જાણીતા છે. પણ શું તમને ખબર છે કે ભારતમાં સૌથી સસ્તા અને પ્રખ્યાત માર્કેટ (cheapest market) ક્યાં છે.

Continue Reading