ઇટાલીમાં બાળકોનો જન્મ કેમ નથી થઈ રહ્યો, છેલ્લા ત્રણ મહિનામાં એક પણ ડિલિવરી નથી થઈ?
Shivangee R khabri media Gujarat તમે સમજી શકો છો કે ઇટાલીમાં મુદ્દો કેટલો ગંભીર છે કે ત્યાંના વડા પ્રધાન, જ્યોર્જિયા મેલોની, તેને રાષ્ટ્રીય કટોકટી તરીકે જુએ છે. પોતાના ચૂંટણી પ્રચારમાં પણ તેમણે આ મુદ્દો ખૂબ જોરથી ઉઠાવ્યો હતો. વિશ્વ ઝડપથી વૃદ્ધ થઈ રહ્યું છે. ચીન અને જાપાન જેવા દેશો તેનું મોટું ઉદાહરણ છે. હવે ઈટાલી […]
Continue Reading