ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વિશ્વની બીજી વ્યક્તિનું અવસાન થયું
Shivangee R Khabri Media Gujarat Pig Heart Transplant: લગભગ ચાલીસ દિવસ પહેલા ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વિશ્વના બીજા વ્યક્તિનું સોમવારે મૃત્યુ થયું હતું. આ પ્રકારનો આ બીજો કિસ્સો છે. Heart Transplant: મેડિકલ સાયન્સની દુનિયામાં તાજેતરમાં ડોક્ટરોએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ડૉક્ટરોએ ડુક્કરનું હૃદય માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું. પરંતુ ડુક્કરનું હૃદય પ્રાપ્ત કરનાર વ્યક્તિ ટ્રાન્સપ્લાન્ટના 40 […]
Continue Reading