સવાર સવારમાં અત્યાર સુધીના મુખ્ય સમાચાર

PM મોદી 17 ડિસેમ્બરે ‘સુરત ડાયમંડ બોર્સ’નું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ ‘સુરત ડાયમંડ બોર્સ’ (SBD)નું ઉદ્ઘાટન કરશે. SDB બિલ્ડીંગ 67 લાખ ચોરસ ફૂટથી વધુ વિસ્તાર ધરાવતું વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ છે. તે સુરત શહેર નજીક ખાજોદ ગામમાં આવેલું છે.

Continue Reading

મલેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડ બાદ હવે ઈરાન ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપશે

Iran Visa Free For Indian Tourists: મલેશિયા, શ્રીલંકા અને વિયેતનામ બાદ ઈરાને ભારત સહિત 33 નવા દેશોના મુલાકાતીઓને વિઝા ફ્રી એન્ટ્રી આપવાનો નિર્ણય કર્યો છે. Iran Visa Free: ઈરાને પ્રવાસન અને પ્રવાસ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ભારત સહિત 33 નવા દેશોના મુલાકાતીઓ માટે વિઝાની જરૂરિયાત રદ કરી છે. આવી સ્થિતિમાં હવે ભારતીય નાગરિકોને ઈરાન જવા માટે […]

Continue Reading

દુબઈમાં સ્થાયી થવાનું આયોજન છે? ગોલ્ડન વિઝા સરળતાથી મળી જશે

ગોલ્ડન વિઝા ફક્ત તે લોકોને જ આપવામાં આવતા હતા જેમણે દુબઈમાં 1 કરોડ દિરહામ (રૂ. 226900926)નું રોકાણ કર્યું હતું, ત્યારબાદ 2019માં તે ઘટાડીને 50 લાખ દિરહામ (રૂ. 113450463) કરવામાં આવ્યું હતું.

Continue Reading

એ રહસ્યમય મંદિર જ્યાં દર્શનાર્થીઓ પાછા ફરતા નથી!

અહીં કોઈ પણ મનુષ્ય કે પ્રાણી જાય તો તે પાછું આવતું નથી. તે ત્યાં મૃત્યુ પામે છે. ઘણા લોકોએ આ મંદિરમાં જવાની કોશિશ કરી, પરંતુ તેમના જીવ ગયા.

Continue Reading

26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણીમાં બિડેન મુખ્ય અતિથિ હશે!

શું અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન આ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હશે? વાસ્તવમાં, આ પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવી રહ્યો છે

Continue Reading