તુ-તુ મેં-મૈં થતું રહે છે, મમતા દિલથી કોંગ્રેસી છે… જયરામે ટીએમસી સાથે વાત કરતાં કહ્યું
અમે મમતા બેનરજીનું સન્માન કરીએ છીએ. તેમના માટે કોંગ્રેસના દરવાજા હંમેશા ખુલ્લા છે. તમને જણાવી દઈએ કે, તૃણમૂલ કોંગ્રેસે શુક્રવારે જાહેરાત કરી છે કે પાર્ટી રાજ્યની તમામ 42 લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે.
Continue Reading