145 વર્ષ પહેલા આ દિવસે રમાઈ હતી પ્રથમ ટેસ્ટ મેચ, જાણો ક્રિકેટનો ઈતિહાસ
: 145 વર્ષ પહેલા આ દિવસે ટેસ્ટ ક્રિકેટની શરૂઆત થઈ હતી. વર્ષ 1877માં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (ઓસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ) વચ્ચે ઈતિહાસની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે યોજાઈ હતી.
Continue Reading