Junagadh : કવિ નરસિંહ મહેતાના જીવન-કવન પર બનશે વર્ચ્યુઅલ મ્યુઝિયમ

Junagadh : જૂનાગઢમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યું છે. જી હા જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતાના (Narsinh Maheta) જીવન અને કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ બનાવામાં આવશે.

Continue Reading

આદિકાળથી સંસ્કૃતિનું ઊર્જાકેન્દ્ર છે જૂનાગઢ-ગિરનાર

Junagadh : ગિરનાર આદિકાળથી ધર્મ, અધ્યાત્મ, સદભાવના, સુ-શાસનની ભૂમિ રહી છે. અહીંના ધાર્મિક સ્થળો લોકોમાં ધર્મભાવના પ્રેરે છે.

Continue Reading

Health Tips: તમે ટોયલેટમાં ફોનનો ઉપયોગ કરો છો, જાણો તેનાથી થતા નુકસાન

સ્માર્ટ ફોન આજકાલ એક મોટી સમસ્યા બની ગયો છે. આજકાલ સ્માર્ટફોનથી એક ક્ષણ પણ દૂર રહેવું લોકો માટે ખૂબ જ મુશ્કેલ કામ બની ગયું છે.

Continue Reading

24 January History: જાણો આજે શું મહત્વ ઘટના ઘટી હતી

શ્રીબાલાને તમિલ ફિલ્મ ‘નાન કદૌદ’ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકના એવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી. ફરહાન અખ્તરની ફિલ્મ ‘રોક ઓન’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

Continue Reading

ક્યા દેશના લોકો કરે છે પોતાના નેતા પર ભરોસો મોદી લિસ્ટમાં

આ રિપોર્ટ અનુસાર, યુનાઇટેડ કિંગડમમાં લોકોનો તેમની સરકાર પરનો વિશ્વાસ સૌથી વધુ ઘટી ગયો છે. આ ઘટાડો 7 પોઈન્ટનો છે. આ યાદીમાં યુનાઇટેડ કિંગડમ 13મા નંબર પર છે.

Continue Reading