108 ઈમરજન્સી સેવા એ પ્રમાણિકતા અને માનવતાની મહેક પ્રસરાવી

108 ઈમરજન્સી સેવા એ પ્રમાણિકતા અને માનવતાની મહેક પ્રસરાવી @મનિષ કંસારાભરૂચ: તારીખ ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ નાં રોજ આશરે બપોરનાં ત્રણ વાગ્યાનાં સુમારે ગડખોલ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ને ગડખોલ વેલકમનગર પાસેનો રોડ અકસ્માતનો કેસ કોલ મળ્યો હતો જેમાં બાઈક સ્લીપ થઇ ઞઇ હતી.

Continue Reading

ખડગેએ રાજ્યસભામાં કહ્યું- આ વખતે બીજેપીએ 400 પાર કરી

હવે સૂત્ર 400ને પાર કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ તકનો લાભ ઉઠાવીને બીજેપી સાંસદોએ બેઠકો પર થપ્પો મારવાનું શરૂ કર્યું

Continue Reading

બીજેપી નાની ચૂંટણીમાં વોટ ચોરી કરતી પકડાઈ…

ચંદીગઢ ચૂંટણીમાં ધાંધલ ધમાલના આરોપો સામે આજે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેજરીવાલે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી નાની ચૂંટણીમાં ચોરી કરતી પકડાઈ હતી.

Continue Reading

Gujarat Budget 2024 : જાણો, શિક્ષણ વિભાગને શું મળ્યું?

Gujarat Budget 2024 : ગુજરાત બજેટ 2024 રજુ કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઇ રહી છે જેની નોંધ સમગ્ર દેશમાં અને વૈશ્વિક સ્તરે પણ લેવામાં આવી રહી છે.

Continue Reading

Gujarat Budget 2024 : કૃષિ, ખેડૂત કલ્યાણ માટે કઈ કઈ જાહેરાત થઈ?

Gujarat Budget 2024 : ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવી રહેલા ગુજરાતના બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,194 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

Continue Reading