ભારતમાં સૌપ્રથમવાર ગુજરાતમાં કરી શકાશે “સમુદ્રી સીમાદર્શન”

Samudri Seemadarshan : ગુજરાત જ નહિ પરંતુ ભારત અને દેશ વિદેશમાં કચ્છ જિલ્લો પર્યટન સ્થળ તરીકે જાણીતો બન્યો છે. ત્યારે “કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા”ના મંત્રને સાકાર કરવા પ્રવાસનના હેતુથી કચ્છમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે.

Continue Reading

નાગરિક પુરવઠા ગોડાઉનમાં ગેરરીતિ રોકવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Gandhinagar : ગુજરાત સરકારે નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ પોતાના તમામ ગોડાઉન ખાતે ગેરરીતિ અટકાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

Continue Reading

આજથી ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-2024’નો પ્રારંભ

Ahmedabad City Police Sports-2024 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે 19 ફેબ્રુઆરીના રોજ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે આવેલા જે.ડી.નગરવાલા સ્ટેડિયમમાં ‘અમદાવાદ સીટી પોલીસ સ્પોર્ટ્સ-2024’નો ઉદ્ઘાટન સમારોહ યોજાશે.

Continue Reading

દુશ્મનનો સમય આવશે, ભારતને મળશે ‘એર શિલ્ડ’, પ્રિડેટર ડ્રોન ટૂંક સમયમાં

Predator Drone Deal: ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર હરિ કુમારે કહ્યું છે કે ઉત્પાદન અને ડિલિવરી માટે આ એક મહત્વપૂર્ણ સમય છે કારણ કે પ્રથમ એરક્રાફ્ટ લગભગ 36 મહિના પહેલા નહીં આવે.

Continue Reading

‘નરેન્દ્ર મોદી ફરી પીએમ બનશે, દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને ખતમ કરશે…’

આ સાથે તેમણે દાવો કર્યો કે દેશમાં ઉગ્રવાદ, આતંકવાદ અને નક્સલવાદ તેમના છેલ્લા શ્વાસો ગણી રહ્યા છે. આ બધું મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં સમાપ્ત થશે અને દેશમાં શાંતિ રહેશે.

Continue Reading