ગુજરાતનો ખેડૂત હાઇટેક બન્યો: કૃષિ રાજ્ય મંત્રી

Gandhinagar : વિધાનસભા ગૃહ ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચામાં સહભાગી થતા મંત્રી ખાબડે રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી.

Continue Reading

સચિન-વિરાટને પાછળ છોડીને ‘સર’ જીત્યા

ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રનના વિશાળ અંતરથી હરાવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. અને આ મેચમાં સર રવિન્દ્ર જાડેજાએ બેટની સાથે સાથે બોલથી પણ અદ્દભૂત પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Continue Reading

ગુજરાતમાં દેશની પ્રથમ કન્ટેનર હોસ્પિટલ બનશેઃ અકસ્માતના સ્થળે દર્દીઓની સારવાર

દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે એઈમ્સમાં આધુનિક મશીનરીનો ઉપયોગ કરવામાં આવશે, જેથી દર્દીઓને સારવાર માટે ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં જવું ન પડે.ગુજરાતની પ્રથમ એઈમ્સ રાજકોટમાં આકાર લઈ રહી છે, જેમાં હાલમાં ઓપીડી સેવા ચાલુ છે. છેલ્લા બે વર્ષથી કાર્યરત છે.

Continue Reading

પહેલા સીટ વહેંચણી પર નિર્ણય લેવો જોઈએ, પછી સમાજવાદીઓ ન્યાય યાત્રામાં જોડાશે

Congress Bharat Jpdo Nyay Yatra: સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સીટની વહેંચણી અંગે નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં ભાગ લેશે નહીં.

Continue Reading

મુખ્યમંત્રીએ સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવીન બસોને આપી લીલી ઝંડી

New ST Bus :અમદાવાદ-ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત પાંચ હજારથી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઇન્ટ સેવામાં નવી 70 એસ.ટી. બસની સુવિધા મળતી થશે.

Continue Reading