સુરેન્દ્રનગર : 3 તાલુકાના 45 ગામોને મળશે નર્મદાનું પાણી, CMની મંજૂરી

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના 45 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 417 કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે.

Continue Reading

આજથી PM ગુજરાતમાં, વધુ એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આપશે હાજરી

PM Gujarat Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ બબ્બે મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાની હાજરી આપ્યા બાદ તેઓ વધુ એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપનાર છે.

Continue Reading

PM 25મી ફેબ્રુઆરીએ ખા-બેટ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરશે

દ્વારકાની નવી ઓળખ એવા ઓખા-બેટ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થવાની તૈયારીમાં છે. 25મી ફેબ્રુઆરીએ આ દેશના સૌથી અનોખા પુલનું PM નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

Continue Reading

રશિયા આવા અણુશસ્ત્રો બનાવી રહ્યું છે! અમેરિકાનો ખુલાસો

વોશિંગ્ટન માને છે કે મોસ્કો અવકાશ-આધારિત એન્ટિ-સેટેલાઇટ પરમાણુ હથિયાર વિકસાવી રહ્યું છે જેનો વિસ્ફોટ લશ્કરી સંદેશાવ્યવહારથી લઈને ફોન-આધારિત સેવાઓ સુધી બધું જ વિક્ષેપિત કરી શકે છે. તે શક્ય છે.

Continue Reading

દિલ્હીમાં ભારત ગઠબંધન અટવાઈ ગયું? કોંગ્રેસે એવી શરત મૂકી છે કે AAP ક્યારેય તૈયાર નહીં થાય!

Delhi AAP Congress Alliance Update: ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ગઠબંધન થયા બાદ એવી આશા રાખવામાં આવી રહી છે કે દિલ્હીમાં પણ AAP અને કોંગ્રેસ વચ્ચે વાતચીત થશે પરંતુ એવું થતું દેખાતું નથી.

Continue Reading