ઉપલેટા બાર એસોસિએશન (Upleta Bar Association)ના વર્ષ 2023-24 માટે પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરીની ચૂંટણી માટે ગુજરાત બાર કાઉન્સિલ (Gujarat Bar Council) તરફથી મળેલી સૂચના મુજબ ઉપલેટામાં પણ ચૂંટણી યોજાઈ

Upleta: ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ થયું જાહેર, જાણો કોણ બન્યા હોદ્દેદાર

ઉપલેટા બાર એસોસિએશન (Upleta Bar Association)ના વર્ષ 2023-24 માટે પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરીની ચૂંટણી માટે ગુજરાત બાર કાઉન્સિલ (Gujarat Bar Council) તરફથી મળેલી સૂચના મુજબ ઉપલેટામાં પણ ચૂંટણી યોજાઈ

Continue Reading

ચા અને કોફી સિવાય શિયાળામાં દરરોજ પીઓ આ પીણું

શિયાળામાં કાહવા પીવાથી શું ફાયદા થાય છે? કહવા વિશે એવું કહેવાય છે કે તે વજન ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક છે. ચાલો તમને જણાવીએ કે કહવા વજન ઘટાડવામાં કેવી રીતે કામ કરે છે?

Continue Reading

Railway News: માં સીતાની જન્મભૂમિ અને અયોધ્યા નગરી જોડાશે આ વિશેષ ટ્રેનથી

ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યા અને બિહારમાં સીતામઢી (માનસીતાનું જન્મસ્થળ) થઈને દરભંગા વચ્ચે દોડશે. આ સ્પેશિયલ ટ્રેન તેની પ્રથમ દોડ માટે તૈયાર છે, જેને 30મી નવેમ્બરે ફ્લેગ ઓફ કરી શકાશે.

Continue Reading

23 ડિસેમ્બરનો ઇતિહાસ: દેશનું પ્રથમ રોકેટ ‘મેનકા’ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું

UPSC મુખ્ય પરીક્ષા ઉપરાંત, ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે.

Continue Reading

ગુજરાતના આ વિસ્તારમાંથી હટી દારુબંધી

Liquor Permit in Gujarat : આમ તો ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે. પરંતું પ્રતિબંધ હોવા છત્તા વર્ષે દહાડે ઢગલા મોઢે વિદેશી દારુ ઝડપાય છે. ત્યારે ગુજરાત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ગિફ્ટ સિટીને દારુબંધીમાંથી મુક્તિ મળી છે.

Continue Reading