10 November History: દેશ અને દુનિયામાં 10 નવેમ્બરનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે. તેથી આપણે 10 નવેમ્બર (10 November History in Gujarati)નો ઇતિહાસ જાણીશું.

જાણો, 10 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

10 November History: દેશ અને દુનિયામાં 10 નવેમ્બરનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે. તેથી આપણે 10 નવેમ્બર (10 November History in Gujarati)નો ઇતિહાસ જાણીશું.

Continue Reading

Asia University Rankings 2024: ભારતની કેટલી યુનિવર્સિટીને મળ્યું સ્થાન?

Asia University Rankings 2024: એશિયામાં ભારતની આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી દિલ્હીને ટોપ 50માં જગ્યા મળી છે. ક્વાક્વેરલી સાયમંડ્સે બુધવારે ક્યુએસ એશિયા યુનિવર્સિટી રેન્કિંગ (Asia University Rankings) 2024 જાહેર કર્યું હતુ. જેમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી બેગ્લોરને 40મું અને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી દિલ્હીને 46મું સ્થાન મળ્યું છે.

Continue Reading
નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટી (North-Eastern Hill University)માં LDC, MTS અને અન્ય 154 જગ્યાઓ પર ભરતી માટેની નોંધણી પ્રક્રિયા 04 નવેમ્બર 2023 થી શરૂ થઈ ગઈ છે

Jobs in NEHU 2023: નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટીમાં આવી ભરતી, આ રીતે કરી શકો છો અરજી

નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટી (North-Eastern Hill University)માં LDC, MTS અને અન્ય 154 જગ્યાઓ પર ભરતી માટેની નોંધણી પ્રક્રિયા 04 નવેમ્બર 2023 થી શરૂ થઈ ગઈ છે

Continue Reading
09 November History: દેશ અને દુનિયામાં 09 નવેમ્બરનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે.

જાણો, 09 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

09 November History: દેશ અને દુનિયામાં 09 નવેમ્બરનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે.

Continue Reading
રાજકોટ જિલ્લા પંચાયતના સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત કાર્યરત રાજકોટ જિલ્લાની વિવિધ આંગણવાડીઓમાં (Jobs in Anganwadi) કાર્યકર-તેડાગરની હાલની 324 ખાલી જગ્યાઓ અને 37 ભવિષ્યમાં પડનારી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી રહી છે.

Rajkot: રાજકોટ જિલ્લામાં આંગણવાડીમાં કાર્યકર, તેડાગરની જગ્યાઓ માટે આવી ભરતી, જૂઓ માહિતી

રાજકોટ જિલ્લા પંચાયતના સંકલિત બાળ વિકાસ યોજના (ICDS) અંતર્ગત કાર્યરત રાજકોટ જિલ્લાની (Jobs in Rajkot) વિવિધ આંગણવાડીઓમાં (Jobs in Anganwadi) કાર્યકર-તેડાગરની હાલની 324 ખાલી જગ્યાઓ અને 37 ભવિષ્યમાં પડનારી ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રકિયા શરૂ કરવામાં આવી રહી છે.

Continue Reading