ભારતના 10 સૌથી સમૃદ્ધ રાજ્યો, આ નંબરે છે ગુજરાત

Rich states of India : ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, અહીં રાજ્યોમાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે. દરેકનું પોતાનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ છે.

Continue Reading

14 January : જાણો, આજનો ઈતિહાસ

14 January History : દેશ અને દુનિયામાં 14 જાન્યુઆરીનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading

13 જાન્યુઆરીનો ઈતિહાસ – આ દિવસે 1948માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા.

3 જાન્યુઆરીનો ઈતિહાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે 1948માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિંદુ-મુસ્લિમ એકતા જાળવી રાખવા માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. 1966માં 13 જાન્યુઆરીએ અમેરિકાએ નવાદામાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. આ દિવસે 1978માં નાસાએ પ્રથમ અમેરિકન મહિલા અવકાશયાત્રીની પસંદગી કરી હતી.

Continue Reading

12 January : જાણો, આજનો ઈતિહાસ

12 January History : દેશ અને દુનિયામાં 12 જાન્યુઆરીનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.

Continue Reading