આજનો ઇતિહાસ 18 February
2014માં આ દિવસે, આંધ્ર પ્રદેશનું વિભાજન કરીને દેશના 29માં રાજ્ય તેલંગાણા તરીકે સ્થાપિત કરવાનો પ્રસ્તાવ લોકસભામાં પસાર કરવામાં આવ્યો હતો.
18 ફેબ્રુઆરી, 2008ના રોજ, ભારતીય રિઝર્વ બેંકે સ્વિસ બેંક UDAC AGને દેશમાં વેપાર કરવાની પરવાનગી આપી હતી.
આ દિવસે 2006માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થાર એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી.
