માં માંથી બન્યા business women ધારો તો કઈ અશક્ય નથી
મમાઅર્થ બ્રાન્ડને કોણ નથી જાણતું, આજે તે જાણીતી બ્રાન્ડ બની ગઈ છે. માત્ર 6 વર્ષમાં મામાઅર્થની પેરેન્ટ કંપની હોનાસા કન્ઝ્યુમર પ્રાઈવેટ લિમિટેડ યુનિકોર્ન બની ગઈ છે. વાસ્તવમાં, મામાઅર્થના કો-ફાઉન્ડર ગઝલ અલાઘને જ્યારે તેમના નાના પુત્ર માટે ટોક્સિન ફ્રી પ્રોડક્ટ્સ ન મળી ત્યારે ટોક્સિન ફ્રી બેબી પ્રોડક્ટ્સ બનાવવાનો વિચાર આવ્યો. ગઝલને વિષમુક્ત ઉત્પાદનો વિદેશમાંથી આયાત કરવી […]
Continue Reading