ડીપફેક વીડિયો ઈન્વેસ્ટમેન્ટ માર્કેટમાં, રોકાણકારોએ સાવચેત રહેવું

Fake Investment Tips: ICICI પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડના મેનેજિંગ ડિરેક્ટર નિમેશ શાહ ડીપફેક વીડિયોના નવા શિકાર બન્યા છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે તેણે કોઈ સ્ટોક ખરીદવાની ભલામણ કરી નથી.

Continue Reading

‘INDIA’ ગઠબંધન તૂટ્યું મમતા બેનર્જીએ બંગાળમાં ચૂંટણી લડવાની કરી જાહેરાત

તેમણે કોંગ્રેસ અને ડાબેરીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે તેમના તમામ પ્રસ્તાવો ફગાવી દેવામાં આવ્યા હતા તેથી તેમણે એકલા હાથે લડવાનું નક્કી કર્યું છે.

Continue Reading

અયોધ્યા, બાબરી મસ્જિદ અને રામ મંદિર: શું કહ્યું મુસ્લિમ દેશો એ

IOC એટલે કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન એ અયોધ્યા રામ મંદિર સમારોહ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે અયોધ્યામાં પહેલાથી જ તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની જગ્યાએ ‘રામ મંદિર’ના નિર્માણ અને ઉદ્ઘાટનની નિંદા કરે છે.

Continue Reading

ઈંગ્લેન્ડના બોલરે બોલ પર લગાવ્યું વેસેલિન, ટીમ ઈન્ડિયાને થઈ બેહાલ

ક્રિકેટના મેદાન પર ઘણા વિવાદો થયા છે. કેટલાક વિવાદો છે જે લાંબા સમયથી ચાલી રહ્યા છે. આવું જ કંઈક વર્ષ 1976માં પણ બન્યું હતું. ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે હતી અને ઈંગ્લિશ ટીમના એક બોલરે તેના બોલથી તબાહી મચાવી હતી

Continue Reading

Health Tips: તમે ટોયલેટમાં ફોનનો ઉપયોગ કરો છો, જાણો તેનાથી થતા નુકસાન

સ્માર્ટ ફોન આજકાલ એક મોટી સમસ્યા બની ગયો છે. આજકાલ સ્માર્ટફોનથી એક ક્ષણ પણ દૂર રહેવું લોકો માટે ખૂબ જ મુશ્કેલ કામ બની ગયું છે.

Continue Reading