રામ મંદિરમાં દેશના દરેક રાજ્યનું યોગદાન, જાણો ક્યાંથી શું આવ્યું?

Ram Mandir Pran Pratishtha: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેને લઈ દેશ વિદેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Continue Reading

તારીખ પહેલા ડિલવરી માટે પ્રેગ્નેન્ટ મહિલાઓનો ધસારો, જાણો શું છે કારણ

Ram Mandir Pran Pratishtha: ગર્ભવતી મહિલાઓ ડિલવરીની નક્કી તારીખ પહેલા બાળકને જન્મ આપવા તૈયાર છે અને તે માટે રીતસર ધસારો જોવા મળી રહ્યો છે.

Continue Reading

રશિયાના દોનેત્સ્કમાં અંધાધૂંધ ફાયરિંગ, 25 લોકોના મોત

Firing in Russia : રશિયાના કબ્જાવાળા યુક્રેનની એક બજારમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં આશરે 25 લોકોના મોત થયા છે.

Continue Reading

Bilkis Bano case : તમામ 11 આરોપીઓએ કર્યું ગોધરા જેલમાં સરેન્ડર

Bilkis Bano case : બહુચર્ચિત બિલકિસ બાનુ કેસમાં આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી માફીને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી હતી. કોર્ટે 21 જાન્યુઆરી સુધી તમામ દોષિતોને જેલમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.

Continue Reading

મોસ્કો જતુ પેસેન્જર પ્લેન અફઘાનિસ્તાનમાં થયું ક્રેશ

Afghanistan plane crash : અફઘાનિસ્તાનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. અફઘાનિસ્તાન મીડિયા રિપોર્ટ અનુસાર, એક દુખદ ઘટનામાં રસ્તો ભટકેલું પેસેન્જર વિમાન શનિવારે 20 જાન્યુઆરી રાતે બદખ્શાનમાં જેબક જિલ્લાના પહાડી વિસ્તારો સાથે અથડાતા ક્રેશ થઈ ગયું હતુ.

Continue Reading