ઘરમાં બીલીપત્રનું વૃક્ષ ઉછેરી શકાય? જાણો શું છે નિયમ?

Beelipatra Treeજે વ્યક્તિ સોમવારે ભગવાન ભોલેનાથને બીલીપત્ર (Beelipatra) ચડાવે, તેના જીવનના તમામ કષ્ટોનો નાશ થાય છે અને તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ ઘણા લોકો એ વાતને લઈને મૂંઝવણમાં રહે છે કે ઘરમાં બીલીપત્ર (BelPatra)ના વૃક્ષનો ઉછેર કરવો જોઈએ કે નહીં?

Continue Reading

અયોધ્યામાં બનશે તાજ મહેલને પણ ટક્કર મારે એવી મસ્જિદ

Ayodhya Masjid Nirman : અયોધ્યા (Ayodhya)માં રામ મંદિર (Ram Mandir)ની સાથે વધુ એક વર્લ્ડ ક્લાસ ધાર્મિક સ્થળનું નિર્માણ થશે. જી હા અયોધ્યાની બાબરી મસ્જિદ (Babri Masjid) માટે ધન્નીપુરમાં મળેલી 5 એકર જમીન પર દેશની સૌથી મોટી મસ્જિદ આકાર પામશે.

Continue Reading

47 વર્ષિય એક્ટર શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ એટેક

Shreyas Talpade Heart Attack : બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે (Shreyas Talpade)ને હાર્ટ એટેક આવ્યો હોવાના સામાચાર સામે આવ્યાં છે. 47 વર્ષીય અભિનેતા આખો દિવસ શૂટિંગમાં વ્યસ્ત હતા પરંતુ ઘરે આવ્યા બાદ તેમની તબિયત ખરાબ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ રસ્તામાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

Continue Reading

ભારતના આ ગામને માનવામાં આવે છે કાળા જાદુનો ગઢ

Black Magic : ભારતમાં કેટલાય શહેર અને ગામ પોતાની અલગ અલગ લોકવાયકાઓ અને ઇતિહાસ માટે જાણીતા છે. ત્યારે આજે અમે આપને એક એવી જગ્યા વિશે જણાવા જઈ રહ્યાં છીએ, કે જેને ભારતમાં કાળા જાદુની રાજધાની કહેવામાં આવે છે.

Continue Reading

રાજકોટ-અમદાવાદ હાઇવે પર ત્રિપલ અકસ્માત, 3ના મોત

Rajkot Accident News : રાજકોટ – અમદાવાદ હાઇવે પર ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થતા ચકચાર મચી છે. હાલ પોલીસ અકસ્માત સ્થળે પહોંચી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading