આ કામ 31 માર્ચ પહેલા કરી લો, નહીંતર તૈયાર થઇ જાઓ મોટા નુકસાન માટે

વર્તમાન નાણાકીય વર્ષનો અંતિમ મહિનો ચાલી રહ્યો છે. આ મહિને નાણાં સંબંધિત ઘણા કાર્યો છે જેની સમયમર્યાદા નજીક આવી રહી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા નુકસાનથી બચવા માટે, આ મહત્વપૂર્ણ કાર્યો 31 માર્ચ, 2024 પહેલા પૂર્ણ કરો.

Continue Reading

તહેવારના નામે હેવાનિયતની તમામ હદ વટાવી, વિડિયો જોઈ ધ્રુજી જશો

બિજનોર જિલ્લાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અહીં કેટલાક અસમાજિક તત્વો બે મુસ્લિમ મહિલાઓ અને યુવક પર જબરદસ્તી હોળીનો રંગ અને તેના પર પાણી ફરેલા ફુગ્ગા મારી રહ્યાં છે.

Continue Reading

IPL 2024, MI vs GT : મેચ દરમિયાન થયા ગજબના સીન

IPL 2024 GT vs MI : રવિવારે અમદાવાદમાં રમાયેલા મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 6 રને હરાવ્યું હતુ. મેચમાં કેટલીય એવી ઘટના ઘટી જેના લીધે મેચ ભારે ચર્ચામાં છે.

Continue Reading

તમે ચૂંટણી પહેલા તમારો મત આપી શકો છો, અહીં સંપૂર્ણ પ્રક્રિયા જાણો

તેમાં કોણ ભાગ લઈ શકે છે તે જાણો
મતદાન પહેલાં, પોસ્ટ બેલેટ પેપર અને ETBPS સેલ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનાઓ અનુસાર આવા લોકો માટે પોસ્ટલ વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં વિજળી સેવા, BSNL, રેલ્વે, ટપાલ સેવા, દૂરદર્શન, પ્રસાર ભારતી, દૂધ સેવા, આરોગ્ય સેવા, અન્ન સેવા, હવાઈ સેવા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ સેવા, અગ્નિશમન સેવા, ટ્રાફિક સેવા, એમ્બ્યુલન્સ સેવા અને મીડિયા કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Continue Reading

જ્યારે જેલમાં ન તો કોમ્પ્યુટર મળ્યું ન તો કાગળ, સીએમ કેજરીવાલે આદેશ કેવી રીતે પસાર કર્યો?

હવે તપાસ એજન્સીનું કહેવું છે કે જો તેમને એજન્સી દ્વારા કોમ્પ્યુટર કે પેપર આપવામાં આવ્યા ન હતા તો પછી તેઓએ ઓર્ડર કેવી રીતે પાસ કર્યા.

Continue Reading