PM મોદીએ 10 નવા વંદે ભારતને લીલી ઝંડી આપી, કહ્યું- અત્યારે તો ટ્રેલર છે…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અમદાવાદથી 10 નવી વંદે ભારત ટ્રેન અને અન્ય ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે રેલવેનો વિકાસ અમારી સરકારની ટોચની પ્રાથમિકતાઓમાંની એક છે. અત્યારે આ એક ટ્રેલર છે
Continue Reading