મહિલાઓને લઈ તાલિબાનનું ફરમાન, આવું કર્યું તો અપાશે ભયંકર મોત

Afghanistan : અફઘાનિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ વધુ બદતર બનવાની છે. તાલિબાનના સુપ્રીમ લીડર મિલ્લા હિબાતુલ્લાહ અખુંદઝાદાનો એક ઓડિયો મેસેજ સામે આવ્યો છે.

आगे पढ़ें