જાણો, કોણ કોણ કરી શકશે પોસ્ટલ બેલેટથી મતદાન?

Loksabha Election 2024 : લોકશાહીમાં દરેક મત મહત્વનો છે. ત્યારે ભારતના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓને સર્વસમાવેશી બનાવવાના ભાગરૂપે સમાજના તમામ વર્ગો સુગમપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

आगे पढ़ें

મતદાન પહેલા મળ્યો ચલણી નોટોનો પહાડ, અત્યાર સુધીમાં 1760 કરોડ જપ્ત

Five crore cash seized : ચૂંટણી પંચ (Election Commission) ના જણાવ્યા અનુસાર ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં અત્યાર સુધીમાં આશરે 1760 કરોડ રૂપિયા કેશ જપ્ત કરવામાં આવ્યાં છે. જે 2018માં આ પાંચ રાજ્યોમાંથી મળેલા કેશથી 7 ગણાં વધારે છે.

आगे पढ़ें