સફળતાની કહાની : 23ની ઉંમરે આદિવાસી યુવતી બની સિવિલ જજ

Success Story : શ્રીપતિના પરિવારના નજીકના સૂત્રોએ કહ્યુ કે તેઓએ નવેમ્બર 2023માં 250 કિમી દૂર ચેન્નઈમાં પરિક્ષા આપી અને થોડા દિવસો પછી પસંદગી થતા તેણે ઈન્ટરવ્યુમાં ભાગ લીધો.

आगे पढ़ें