જાણો કેવું રહેશે? 2024માં ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યુઅલ

Team India Schedule 2024 : દુનિયાભરમાં લોકોએ 2023ને વિદાય આપી 2024નું શાનદાર સ્વાગત કર્યું છે. તમામના લોકોના ચહેરા પર નવા વર્ષનો ઉત્સાહ જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમ પણ પોતાના નવા વર્ષના શેડ્યુઅલ માટે તૈયાર છે.

आगे पढ़ें