દુર્ઘટનાની વણઝાર : ક્યાંક સ્લેબ ધારાશાયી, તો ક્યાંક ભેખડ ધસી

Accident News : ગુજરાતમાં બે મોટી દુર્ઘટના સર્જાઇ છે. મોરબીમાં નવી મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી થયો હતો તો બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં ભેખડ ધસવાથી 2 મજુરોના મોત થયા છે.

Continue Reading

સુરેન્દ્રનગર : 3 તાલુકાના 45 ગામોને મળશે નર્મદાનું પાણી, CMની મંજૂરી

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના 45 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 417 કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે.

Continue Reading

લિંબડી ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, જાણો કોણે કરી હત્યા

Limbdi Double Murder Case : લિંબડી ડબલ મર્ડર કેસમાં મોટો વળાંક આવ્યો છે. લિંબડીના ભીમનાથ સોસાયટીમાં વહેલી સવારે એક મકાનમાંથી માતા અને પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે મોટો ધડાકો કર્યો છે.

Continue Reading

Surendranagar : કોલસાની ખાણમાં ખનન દરમિયાન 4 મજૂરો દટાયા

Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ગેરકાયદે ખનન દરમિયાન 3 મજૂરોના મોત થયા છે.

Continue Reading

સુરેન્દ્રનગરમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત

Accident News : સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે મોતની ચિંચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.

Continue Reading