DC vs GT : શુભમન ગિલે જણાવ્યું ગુજરાત ટાઇટન્સની હારનું કારણ

DC vs GT : શુભમન ગિલે છેલ્લી બે ઓવરને ગુજરાતની હારનું કારણ ગણાવ્યું છે. ગુજરાતે 19મી ઓવરમાં 22 રન અને 20મી ઓવરમાં 31 રન આપ્યા હતા.

Continue Reading

આ ખેલાડીને મળ્યું ગુજરાત ટાઈટન્સનું સુકાન

Shubman Gill captain of Gujarat Titans : ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ને લઈ મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત ટાઈટન્સે (GT) પોતાના નવો કેપ્ટન જાહેર કર્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગિલ (Shubman Gill) હવે આઈપીએલની આગામી સિઝનમાં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans)ની કપ્ટનશિપ કરતા જોવા મળશે. હાર્દિક પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો હાથ પકડતા ગુજરાત ટાઇટન્સે મોટો નિર્ણય લીધો છે.

Continue Reading

ICC ODI Rankings 2023: બાબરને પછાડી શુભમન બન્યો નંબર 1 બેટ્સમેન

ICC ODI Rankings 2023: દુનિયામાં નંબર 1 વન ડે બેટ્સમેન બાબર આઝમને મોટો ઝટકો મળ્યો છે. હવે તે આ પોઝિશન ગુમાવી ચૂક્યો છે. જ્યારે ભારતના ઓપનર શુભમન ગીલે આઈસીસી મેન્સ બેટ્સમેન રેન્કિંગમાં પાકિસ્તાનના કેપ્ટનની ટોપ પોઝિશન આંચકી લીધી છે. ગીલ પોતાના કરિયરમાં પહેલી વાર ટોપ પર પહોંચ્યો છે.

Continue Reading

વાનખેડેમાં ‘સારા – સારા…’નાં નારા લાગતા કોહલીએ શું કર્યું? જુઓ…

ICC Cricket World Cup 2023માં ભારતે શ્રીલંકાને 302 રનોથી હરાવીને સાતમી જીત નોંધી નોંધાવી છે. ભારતે પહેલા બેટિંગ કરતા શ્રીલંકાને 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકા માત્ર 55 રનોમાં જ ખખડી હતી. આ જીત સાથે જ ભારતીય ટીમે વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઈ છે.

Continue Reading