સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નહોતા ગયા નહેરુ, જાણો શું હતુ કારણ?
Somanath Mandir and Nehru : અયોધ્યામાં રામ મંદિરની (Ayodhya Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારી ચાલી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠામાં વિવિધ ક્ષેત્રના દિગ્ગજ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કોંગ્રેસને (Congress) પણ પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવ્યું હતુ.
Continue Reading