શું ખરેખર વાસુકી નાગ હતો? કચ્છમાંથી વૈજ્ઞાનિકોને મળ્યા જીવાશ્મી
Vasuki Indicus : ગુજરાતમાં વાસુકી નાગના જીવાશ્મી મળ્યા છે. તે આશરે 4.70 કરોડ વર્ષ જુના છે. આ વિશાળકાય સાંપ ટી.રેક્સ ડાયનોસોર કરતા પણ મોટો હતો. તેની ઓછામાં ઓછી લંબાઈ 49 ફુટ હતી.
आगे पढ़ें