જાણો શું છે? વાયુ પ્રદૂષણ પર અંકુશ લગાવતી ‘સ્ક્રબર’ ટેક્નોલોજી

વધતું જતું વાયુ પ્રદુષણ એક વૈશ્વિક મુદ્દો બની ગયો છે. ફેક્ટરીઓ અને વાહનોમાંથી નીકળતા ઝેરી ગેસના હિસાબે હવામાં સતત પ્રદુષણ વધી રહ્યું છે. જેના લીધે વિશ્વ આજે ગ્લોબલ વોર્મિંગ જેવી ખતરનાક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યારે વાયુ પ્રદુષણને અટકાવી પીએમ મોદીના સ્વચ્છ ભારત મિશનને સાર્થક કરતી વાપીની એચએસ એન્જિટેક કંપનીએ અનોખી પહેલ કરી છે. ઉદ્યોગોમાંથી નિકળતા ધુમાડાથી વાયુ પ્રદુષણને વધતુ અટકાવવા વાપીની એન્જીનિયરિંગ કંપની ‘એસએચ એન્જીટેક’ દ્વારા અનોખા સ્ક્રબરની ફિલ્ટરેશન પદ્ધતિ વિકસાવવામાં આવી છે.

आगे पढ़ें