1 વર્ષમાં 11 લાખ લોકોએ લીધી પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોની મુલાકાત
Regional Science Centres : લોકોને વિજ્ઞાન સુધી અને વિજ્ઞાનને લોકો સુધી પહોંચાડવા રાજ્ય સરકાર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતમાં વિજ્ઞાનિક પ્રવાસન સ્થળો વિકસાવવા માટે પાટણ, ભાવનગર, ભૂજ અને રાજકોટ ખાતે રૂપિયા 100 કરોડના ખર્ચે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે.
आगे पढ़ें