Realme ભારતમાં લોન્ચ કરશે સૌથી સસ્તો 5G સ્માર્ટ ફોન, જાણો કિંમત

Realme 12x 5Gને ટૂંક સમયમાં જ ભારતમાં લોન્ચ કરવામાં આવશે. રિયલમીનો આ ફોન અત્યાર સુધીનો સૌથી સસ્તો 5જી સ્માર્ટફોન હશે. કંપનીએ આ ફોનની કિંમત પણ કન્ફર્મ કરી છે.

आगे पढ़ें