રામ મંદિરના સૌથી મોટા દાનવીર, જાણો કોણે કર્યું સૌથી મોટું દાન

Ram Mandir Pran Pratishtha : અયોધ્યા રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થઈ ગયા છે. આખો દેશ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યો છે.

Continue Reading

રામ મંદિરમાં દેશના દરેક રાજ્યનું યોગદાન, જાણો ક્યાંથી શું આવ્યું?

Ram Mandir Pran Pratishtha: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આજે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. જેને લઈ દેશ વિદેશમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Continue Reading

તારીખ પહેલા ડિલવરી માટે પ્રેગ્નેન્ટ મહિલાઓનો ધસારો, જાણો શું છે કારણ

Ram Mandir Pran Pratishtha: ગર્ભવતી મહિલાઓ ડિલવરીની નક્કી તારીખ પહેલા બાળકને જન્મ આપવા તૈયાર છે અને તે માટે રીતસર ધસારો જોવા મળી રહ્યો છે.

Continue Reading

સ્કુલ-ઓફિસોમાં રજા, માંસ-મદિરાની દુકાનો બંધ, જાણો ક્યાં રાજ્યમાં શું છે નિયમ?

Ram Mandir Pran Prathishtha: અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. આ ઐતિહાસિક ક્ષણનું સૌકોઈ સાક્ષી બની શકે તે માટે દેશમાં સ્કુલ અને ઓફિસોમાં રજા જાહેર કરવામાં આવી છે.

Continue Reading

114 કળશોના જળથી કરાશે રામલલ્લાની મૂર્તિને સ્નાન, જાણો આજનો કાર્યક્રમ

Ram Mandir Pran Pratishtha : આખો દેશ ભગવાન રામની બાળસ્વરૂપ મૂર્તિના દર્શન કરી ચૂક્યો છે. હવે એ ક્ષણ પણ દૂર નથી કે જ્યારે પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.

Continue Reading