બજેટ 2024 : PM Kisan Yojanaને લઈ મળી શકે છે મોટા સમાચાર

Budget 2024: ભારતના ખેડુતોને આ વખતે મોદી સરકારની ગેરંટી છે. ખેડૂતો ઘણાં સમયથી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતા પૈસાને વધારવાની માંગ કરી રહ્યાં છે.

आगे पढ़ें