બહારનું જમતા પહેલા સાવધાન, હવે સૂપમાંથી નીકળ્યો વંદો

લોકો ઘરનું ઓછું અને બહારનું વધુ જમતા હોય છે. ત્યારે બહાર ખાવાના શોખીનો માટે ચેતવણીરૂપ ઘટનાઓ સામે આવી રહી છે. જી હા, હજુ ગઈ કાલે જ અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટમાં પિઝા સલાડમાંથી ઈયળ નીકળી હોવાના સમાચાર જુના થયા નથી, ત્યાં ફરી ભરૂચમાં પિઝા રેસ્ટોરન્ટના સુપમાં વંદો નિકળ્યો હોવાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

Continue Reading