હવે પાસપોર્ટ માટે નહિ થાય પોલીસ સ્ટેશનના ધક્કા

Passport verification Easy : પાસપોર્ટ (Passport) અરજદારો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં હવે પાસપોર્ટ કઢાવવા ઈચ્છતા લોકો માટે વેરિફિકેશન (verification) પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. જી હા કાયદો અને વ્યવસ્થાના પોલીસ મહાનિર્દેશકે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં પાસપોર્ટ વેરિફિકેશન (Passport verification) પ્રક્રિયાને સરળ કરવા જણાવાયું છે.

आगे पढ़ें