જો તમે પણ રેટિંગ જોઈને ઑનલાઈન શોપિંગ કરતા હોય તો સવધાન…!
અત્યારના સમયમાં લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ બજારમાં જઈને ખરીદી કરવાનો સમય પણ કાઢી શકતા નથી. જેને લઈને ઑનલાઈન શોપિંગ એપ (Online Shoping App) ને જોરદાર ફાયદો થઈ રહ્યો છે અને ગ્રાહકને નુકસાન. ઘણાં લોકો ઑનલાઈન શોપિંગ (Online Shoping) કરતી વખતે પ્રોડક્ટ્સના રેટિંગ (Product Rating) ચેક કરતા હોય છે.
आगे पढ़ें