વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ સરદાર પટેલને તેમની જન્મજયંતિ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી

PM મોદીએ કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ સરદાર પટેલને તેમની જન્મજયંતિ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી

आगे पढ़ें
Sardar Patel Jayanti 2023: ભારતના પ્રથમ ગૃહમંત્રી અને પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની યાદમાં દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day 2023) ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મજયંતી છે, જેમને ભારતના લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જાણો, રાષ્ટ્રનિર્માણમાં સરદાર પટેલના યોગદાન અને રાષ્ટ્રીય એકતા દિવસ વિશે