MP को मिला ब्राण्ड न्यू CM, दो डिप्टी सीएम भी बिलकुल नये
बड़ी खबर मध्य प्रदेश से आ रही है जहां बीजेपी ने सीएम के नाम का ऐलान कर दिया है। आपको बता दें कि मध्य प्रदेश विधायक दल के बैठक के बाद सीएम के नाम का ऐलान किया गया है।
Continue Readingबड़ी खबर मध्य प्रदेश से आ रही है जहां बीजेपी ने सीएम के नाम का ऐलान कर दिया है। आपको बता दें कि मध्य प्रदेश विधायक दल के बैठक के बाद सीएम के नाम का ऐलान किया गया है।
Continue Readingछत्तीसगढ़ में सीएम और डिप्टी सीएम का फैसला हो गया है। सीएम का चयन को लेकर चल रही कवायद ने हर किसी के सामने एक सवाल खड़ा कर दिया है।
Continue Readingગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના ધામનોદમાં ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરતા રાજ્યમાં ફરી ભાજપ સરકાર બનાવવાની અપલી કરી છે. તેઓએ ‘ડબલ એન્જિન’ સરકારનો લાભ ગણાવતા કહ્યું કે, સંબંધિત રાજ્યને કેન્દ્ર તરફથી વધુ રૂપિયા મળે છે, જેથી તેનો ઉપયોગ વિકાસ માટે કરી શકાય.
Continue ReadingMP Election 2023 : વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો પોતાની પાર્ટીનો પ્રચાર કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મધ્ય પ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવી હતી. જનસભા સંબોધતા શાહે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસ પાર્ટીને આડે હાથ લીધી હતી. તેઓએ આરોપ લગાવતા કહ્યું, કે કમલનાથે સાડા ત્રણસો કરોડનું મોજરબેયર કૌભાંડ આયર્યું. 2400 કરોડ રૂપિયાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં નામ આવ્યું. 600 કરોડનું ઈફ્કો કૌભાંડ આર્યું. 25 હજાર કરોડ રૂપિયાનું દેવામાફી કૌભાંડ આચર્યું. આટલી ઉંમર થઈ ગઈ છે, પેટ નથી ભરાયું કે શું? શું કરવું છે ભાઈ?
Continue Reading