Mirzapur 3 : જુઓ, કાલીન ભૈયા અને ગુડ્ડુ ભૈયાનો ધાંસુ ફર્સ્ટ લૂક

Mirzapur 3 : પ્રાઇમ વિડિયો દ્વારા આશરે 70 સીરિઝ અને ફિલ્મોની ઘોષણા કરવામાં આવી હતી. તેમાં ‘મિર્ઝાપુર 3’, ‘પાતાલ લોક 2’ મળીને કુલ 40 ઓરિજનલ સીરિઝ અને ફિલ્મોનો સમાવેશ થાય છે.

आगे पढ़ें