World Cup 2023 : મેક્સવેલ બન્યો રન મશીન

World Cup 2023 : મંબઈના વાનખેડામાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી મેચ ઐતિહાસિક સાબિત થઈ હતી. 7 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમ આ ઈતિહાસનું સાક્ષી બન્યું હતુ. જી હા, ક્રિકેટના ઈતિહાસમાં આ સૌથી મોટી ચમત્કારી જીત માનવામાં આવશે. તેને ક્રિકેટ પ્રેમીઓ જીવનભર યાદ રાખશે.

आगे पढ़ें