મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માંગ ઘણી જૂની છે. 1997 માં, મરાઠા સંઘ અને મરાઠા સેવા સંઘે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે પ્રથમ મોટું મરાઠા આંદોલન શરૂ કર્યું હતું.

Maratha Reservation: મહારાષ્ટ્રના આ જીલ્લામાં રહેશે 48 ક્લાક ઇન્ટરનેટ બંધ, જાણો કારણ

મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાય માટે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માંગ ઘણી જૂની છે. 1997 માં, મરાઠા સંઘ અને મરાઠા સેવા સંઘે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટે પ્રથમ મોટું મરાઠા આંદોલન શરૂ કર્યું હતું.

आगे पढ़ें
સર્વપક્ષીય બેઠક અંગે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે મરાઠા આરક્ષણને લઈને ઝડપથી કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે મનોજ જરાંગે પાટીલને પણ સહકાર આપવા અને તેમના ઉપવાસ પાછા ખેંચવા વિનંતી કરવામાં આવી છે.

શિંદે સરકારને મરાઠા અનામત મુદ્દે મળ્યો સર્વપક્ષીય સહકાર