મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તથા ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ –2023 અનુસંધાને કચ્છ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી એવા મિલેટસ (તૃણ ધાન્ય વર્ગના પાકો)ના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે તે માટે પ્રચાર-પ્રસાર માટે અબડાસા તાલુકાના કોઠારા ખાતે તાલુકા કક્ષાના કૃષિ મેળાની ઉજવણી કરવામાં આવી હતી.

Bhuj: કોઠારા ખાતે તાલુકા કક્ષાના કૃષિમહોત્સવની ઉજવણી કરવામાં આવી

મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત તથા ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ –2023 અનુસંધાને કચ્છ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી એવા મિલેટસ (તૃણ ધાન્ય વર્ગના પાકો)ના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે તે માટે પ્રચાર-પ્રસાર માટે અબડાસા તાલુકાના કોઠારા ખાતે તાલુકા કક્ષાના કૃષિ મેળાની ઉજવણી કરવામાં આવી હતી.

Continue Reading
કચ્છ જીલ્લા કક્ષાએ પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક તા.25.10.2023ના રોજ પીસી પીએનડીટી ચેરપર્સન રેખાબેન દવેના અધ્યક્ષ સ્થાને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બરમાં યોજવામાં આવેલ. આ મીટીંગમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફુલમાલી, ગેઈમ્સ જી.કે.જનરલ હોસ્પીટલનાના ગાયનોકોલોજીસ્ટ ડો.અશરફ મેમણ, નાયબ માહિતી નિયામક માહિતી ભુજના પ્રતિનિધિ ગૌતમ બી. પરમાર, પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટિના સભ્ય કાન્તાબેન સોલંકી, તેમજ જીલ્લા આર.સી.એચ.અધિકારી ડો.જે.એ.ખત્રી, ઈ.ચા. જીલ્લા આઈ.ઈ.સી. ઓફીસર વી.ડી.ઠકકર, તાલુકા આરોગ્ય અધિકારી ભુજ, મુન્દ્રા, માંડવી, અંજાર, અબડાસા તેમજ જીલ્લા પંચાયતના અન્ય પીસી પીએનડીટી સ્ટાફ આ મીટીંગમાં હાજર રહેલ હતા.

ભુજમાં PC&PNDT Act- 1994 અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

કચ્છ જીલ્લા કક્ષાએ પીસી પીએનડીટી એડવાઇઝરી કમિટીની બેઠક તા.25.10.2023ના રોજ પીસી પીએનડીટી ચેરપર્સન રેખાબેન દવેના અધ્યક્ષ સ્થાને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની ચેમ્બરમાં યોજવામાં આવેલ. આ મીટીંગમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફુલમાલી, ગેઈમ્સ જી.કે.જનરલ હોસ્પીટલનાના ગાયનોકોલોજીસ્ટ ડો.અશરફ મેમણ, નાયબ માહિતી નિયામક માહિતી ભુજના પ્રતિનિધિ ગૌતમ બી. પરમાર, પીસી પીએનડીટી એડવાઈઝરી કમિટિના સભ્ય કાન્તાબેન સોલંકી, તેમજ જીલ્લા આર.સી.એચ.અધિકારી ડો.જે.એ.ખત્રી, ઈ.ચા. જીલ્લા આઈ.ઈ.સી. ઓફીસર વી.ડી.ઠકકર, તાલુકા આરોગ્ય અધિકારી ભુજ, મુન્દ્રા, માંડવી, અંજાર, અબડાસા તેમજ જીલ્લા પંચાયતના અન્ય પીસી પીએનડીટી સ્ટાફ આ મીટીંગમાં હાજર રહેલ હતા.

Continue Reading
ભુજમાં યોજાનાર આયુષ મેળામાં નિ:શુલ્ક આયુર્વેદ/હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ, કચ્છ જિલ્લામાં નવા બનેલા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ, આયુર્વેદની પંચકર્મ, રક્તમોક્ષણ જલૌકા વચારણ તથા અગ્નિકર્મ સારવાર, બાળકો માટે સુવર્ણપ્રાશન નિ:શુલ્ક આપવામાં આવશે. વનસ્પતિ પ્રદર્શન, દિનચર્યા-ઋતુચર્યા અંગેની માહિતી, વિવિધ આરોગ્યપ્રદ અને પૌષ્ટિક વાનગી પ્રદર્શન, યોગ નિર્દર્શન, બાળકો માટે વિવિધ સ્પર્ધાઓ, આયુર્વેદની માહિતી આપતા પોસ્ટર-ફોટોગ્રાફ વીડિયો તથા પુસ્તકોના ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાશે તેવું જિલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Kutch: ભુજમાં જિલ્લાકક્ષાનો યોજાશે આયુષ મેળો, જાણો ક્યારે