ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો
Gujarat University Attack : અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી છે. અહીં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
Continue ReadingGujarat University Attack : અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી છે. અહીં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
Continue ReadingHolashtak 2024: હોલિકા દહનથી 8 દિવસ પહેલા એટલે કે આજથી હોળાષ્ટકની શરૂઆત થઈ ચૂકી છે. હોળાષ્ટકમાં શુભ તેમજ મંગળ કાર્યો કરી શકાતા નથી.
Continue Reading17 March History : દેશ અને દુનિયામાં 17 માર્ચનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે.
Continue ReadingAaj Nu Rashifal : કેવું રહેશે તમારું આજનું રાશિફળ? કઈ રાશિના લોકોએ આજે ખાસ ધ્યાન રાખવું પડશે અને કઈ રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે.
Continue Reading18મી લોકસભાની ચૂંટણી માટે શતરંજનો પાટલો બિછાવી દેવામાં આવ્યો છે. 4 જૂને પરિણામ જાહેર થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે નિષ્પક્ષ અને મુક્ત ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમણે કહ્યું કે ચૂંટણીમાં મની પાવર પર બારીકાઈથી નજર રાખવામાં આવશે. ચૂંટણી સંપૂર્ણ હિંસા મુક્ત થાય તે માટે પંચની ટીમે તૈયારીઓ કરી છે.
Continue Reading